---Advertisement---

GSEB ધોરણ 10 અને 12 ના પરિણામોની પક્કી તારીખ આવી ગઈ છે – અહીં જાણો ક્યારે જાહેર થશે?

Published On:
Gseb Result Date 2025
---Advertisement---

Gseb Result Date 2025: જો તમે ધોરણ 10 કે ધોરણ 12 ના પરિણામની રાહ જોઈ રહ્યા છો, તો તમારા માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા નવી અપડેટ જાહેર કરવામાં આવી છે.

ચાલો જાણીએ પરિણામની તારીખ અને કેવી રીતે રિઝલ્ટ ચેક કરશો તેનો સરળ રીત!

ધોરણ 10 અને 12 નું પરિણામ ક્યારે આવશે?

મિત્રો, GSEB દ્વારા અપડેટ મુજબ, ધોરણ 10 અને ધોરણ 12 (Arts, Commerce, Science) નું પરિણામ 11 મે 2025 ના રોજ જાહેર થવાનું છે.

આ તારીખ 2 એપ્રિલે જાહેર કરવામાં આવી હતી અને આજે 3 એપ્રિલ છે, એટલે કે આ નવીનતમ માહિતી છે.

કઈ સાઇટ પર પરિણામ મળશે?

તમે તમારું પરિણામ નીચે આપેલી ઓફિશિયલ વેબસાઈટ પરથી જોઈ શકો છો:

GSEB Result Website: www.gseb.org

આ વેબસાઈટ પર જ તમે ધોરણ 10 અને 12 બંનેના પરિણામ એકજ દિવસે જોઈ શકો છો.

Gseb Result Date 2025

કોને મળશે પરિણામ?

  • ધોરણ 12 – Arts, Commerce, Science – તમામ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ માટે
  • ધોરણ 10 – બધા વિદ્યાર્થીઓ માટે

તમામના પરિણામ 11 મે 2025ના રોજ જ જાહેર થશે.

પરિણામ કેવી રીતે ચેક કરશો?

તમારું પરિણામ જોવા માટે તમારે નીચેની સરળ પ્રક્રિયા અનુસરવી પડશે:

  1. GSEB ની વેબસાઈટ (www.gseb.org) પર જાઓ
  2. “SSC Result 2025” અથવા “HSC Result 2025” પર ક્લિક કરો
  3. તમારું સીટ નંબર દાખલ કરો
  4. “Submit” બટન દબાવો
  5. તમારું પરિણામ તમારી સ્ક્રીન પર દેખાશે

WhatsApp થી પણ જોઈ શકો છો પરિણામ!

જો તમે ઓનલાઈન વેબસાઈટ પરથી નથી જોઈ શકતા તો તમારું પરિણામ WhatsApp મારફતે પણ જોઈ શકો છો.
આ માટે હું મારી YouTube ચેનલમાં એક અલગ વિડિયો બનાવીને સમજાવું છું કે કેવી રીતે રિઝલ્ટ WhatsApp પર જોઈ શકાય છે.

તમારું પ્રશ્ન છે કે ટેક્નિકલ સમસ્યા આવે છે?

જો તમને પરિણામ ચેક કરતી વખતે કોઈ મુશ્કેલી આવે છે તો તમે મને WhatsApp પર સંપર્ક કરી શકો છો.
મારો WhatsApp ગ્રુપ જોઈન કરવા માટે લિંક તમારું વીડિયોના Description માં મળશે.

અંતમાં…

11 મે 2025 એટલે ખુબ જ મહત્વની તારીખ બની રહે છે દરેક ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે.

Follow Us On

---Advertisement---

Leave a Comment